Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

વૈશાખ સુદ નોમ (08:40), દશમ

વિક્રમ સંવત :- 2081, અનલ  

શાલિવાહન શક :- 1946, વિશ્વાવસુ 

તારીખ :- 06/05/2025 મંગળવાર

ચંદ્ર રાશિ :- સિંહ

નક્ષત્ર :- મઘા (15:52), પૂ.ફાલ્ગુની

યોગ :- ધ્રુવ (24:30), વ્યાઘાત

કરણ :- કૌલવ (08:40), તૈતિલ (21:25), ગર


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- લાભ પ્રાપ્તિ થશે, સુખ સુવિધામાં વૃદ્ધિ થશે, નેત્ર પીડા અથવા પગની તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :-  વ્યાપારમાં વૃદ્ધિ થશો, માતા પિતા સાથે સમય વિતાવશો, રાજકીય લાભ તથા ભાગ્ય પ્રબળ થશે, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- રોગમાંથી મુક્તિ પામશો, મિત્રોનો સાથ તથા સંતાન પ્રગતિ પામશે, ધનખર્ચ થશે, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ક્રોધિત અવસ્થામાં નિર્ણયો ન લેવા સૂચન, ભાગ્યના જોરે આગળ આવશો, સરકારી લાભ મેળવશો, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધન સંબંધિત ચિંતા તેમજ નકારાત્મક અસર દ્વારા પરેશાની ભોગવશો, કાર્યમાં બદલાવ આવશે, પ્રવાસ કષ્ટમય રહે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- માનસિક તાણ અનુભવશો, કાર્યમાં અટકાવ આવે, પાર્ટનરશીપ માં અટકાવ આવે, ધન સંચય ઓછો થશે, સામાન્ય દિવસ રહે.


તુલા રાશિ ( ર, ત ) :- સરકારી અધિકારીઓ સાથે મુલાકાત તથા ધનખર્ચ થશે, વાયરલ રોગ સંભવે, સ્નેહીજનો નો સહકાર મેળવશો, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાગ્યોદય થશે, મન પ્રસન્ન રહેશે, વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, ધન સંચય ઓછો થશે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધાર્મિક કાર્યો તથા જલીય ક્ષેત્રથી દૂર રહેવું, ભાગ્ય પ્રબળ થશે, માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું, સામાન્ય દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, સરકારી લાભ મેળવશો, ધનખર્ચ થશે, વાયુ રોગ સંભવે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભાઈભાંડુ સાથે મતભેદ તેમજ પરાક્રમમાં સફળતા મેળવશો, નેત્ર પીડા અથવા મુખ રોગ સંભવે, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- લગ્નજીવન માં મતભેદો વધશે, કાર્યક્ષેત્રે કાળજી રાખવી, ધાર્મિક પ્રવૃત્તિ કરશો, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments