Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
વૈશાખ સુદ આઠમ (07:37), નોમ
વિક્રમ સંવત :- 2081, અનલ
શાલિવાહન શક :- 1946, વિશ્વાવસુ
તારીખ :- 05/05/2025 સોમવાર
ચંદ્ર રાશિ :- કર્ક (14:02), સિંહ
નક્ષત્ર :- આશ્લેષા (14:02), મઘા
યોગ :- વૃદ્ધિ (24:20), ધ્રુવ
કરણ :- બવ (07:37), બાલવ (20:03), કૌલવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- માતાની તબિયત નાદુરસ્ત રહે, કાર્યક્ષેત્રે અવરોધો આવશે, મધ્યાહ્ન બાદ વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, સારું ખાનપાન મળશે, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભ્રાત્રુ વર્ગ સાથે મતભેદ તેમજ પ્રવાસ કષ્ટમય રહે, મધ્યાહ્ન બાદ ભાગ્ય પ્રબળ થશે, મન આનંદિત રહે, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધન ચિંતા તેમજ ખાનપાનમાં ધ્યાન આપવું, મધ્યાહ્ન બાદ પ્રવાસનું આયોજન તથા પરિશ્રમમાં સફળતા મેળવશો, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ક્રોધિત અવસ્થામાં નિર્ણયો ન લેવા, મસ્તક સંબંધિત રોગ ન થાય તેની તકેદારી રાખવી, મધ્યાહ્ન બાદ ભાગ્ય પ્રબળ થશે, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક અસર દ્વારા પરેશાની ભોગવશો, મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ મળે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધશે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- મિત્રો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, પેટની તકલીફ સંભવે, મધ્યાહ્ન બાદ ધનખર્ચ તથા નકારાત્મક અસર વધશે, સામાન્ય દિવસ રહે.
તુલા રાશિ ( ર, ત ) :- નોકરિયાત વર્ગે સાવચેત રહેવું, માનસિક હતાશાનો ભોગ બનશો, મધ્યાહ્ન બાદ આવક ચિંતા દૂર થશે, સારું ખાનપાન મળશે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધાર્મિક કાર્યો કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત થશે, મધ્યાહ્ન બાદ નોકરિયાત વર્ગને લાભ તથા વ્યાપારમાં વૃદ્ધિ થશે, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધન ચિંતા તેમજ ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યાહ્ન બાદ ભાગ્યોદય થશે, ધાર્મિક આયોજનમાં ભોગ લેશો તથા પ્રવાસ સુખમય રહે, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્ય પ્રબળ બનશે, સારું ખાનપાન તથા સરકારી લાભ મેળવશો, મધ્યાહ્ન બાદ ધનખર્ચ તથા વાયુ પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, રોગ અવસ્થા સંભવે, મધ્યાહ્ન બાદ ભાગ્ય પ્રબળ બને, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યનો સાથ મેળવશો, મધ્યાહ્ન બાદ ધનખર્ચ તેમજ મોસાળ થી લાભ મેળવશો, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment