Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

વૈશાખ કૃષ્ણ નોમ (27:22), દશમ

વિક્રમ સંવત :- 2081, અનલ  

શાલિવાહન શક :- 1946, વિશ્વાવસુ 

તારીખ :- 21/05/2025 બુધવાર

ચંદ્ર રાશિ :- કુંભ

નક્ષત્ર :- શતતારા (18:58), પૂ.ભાદ્રપદ

યોગ :- વૈધૃતિ (24:35), વિષ્કુમ્ભ 

કરણ :- તૈતિલ (16:15), ગર (27:22), વણિજ


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, વ્યાપારી વર્ગ માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થશે, માતાની તબિયત નાદુરસ્ત રહે, પેટની સમસ્યા રહે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- કાર્યક્ષેત્રે વૃદ્ધિ થશે, બોલચાલમાં ધ્યાન રાખવું હિતાવહ, હાથમાં પીડા તેમજ ધાર્મિકતામાં અભાવ વર્તાય, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- અટકાયેલા કાર્યો પૂર્ણ થશે, નેત્ર તેમજ ધન બાબત ચિંતિત રહેશો, સ્નેહીજનો સાથે મતભેદ થશે, પ્રવાસનું આયોજન થશે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ક્રોધિત અવસ્થામાં નિર્ણયો ન લેવા, પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, વાયુની પીડા સંભવે, સામાન્ય દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- પાર્ટનરશીપ માં મતભેદ સંભવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ધનખર્ચ તેમજ ભોગ વિલાસતા ભોગવશો, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યક્ષેત્રે ઉન્નતિ તેમજ પ્રેમી પાત્ર સાથે સમય વિતાવશો, ધાર્મિક કાર્યો તેમજ જમીન મકાનના પ્રશ્નો હલ થશે, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ ( ર, ત ) :- સંતાન ચિંતા તેમજ પેટની તકલીફ સંભવે, મિત્રોનો સહયોગ પ્રાપ્ત થશે, રોગમાં વધુ ખર્ચ થશે, સામાન્ય દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- માનસિક વ્યગ્રતા અનુભવશો, ભાગ્યનો સાથ ન મળે, દૂર દેશના સંબંધો સાચવવા, આકસ્મિક લાભ મળશે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ભાગ્ય પ્રબળ થશે, શાસ્ત્ર ક્રિયા સંભવે, સ્નેહીજનો સાથે તણાવ તેમજ પ્રવાસનું આયોજન સંભવે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- નોકરિયાત વર્ગને અન્યાય સંભવે, ધન સંચય ઓછો થશે, ભાઈભાંડુ સાથે મુલાકાત તેમજ વ્યાપારમાં વૃદ્ધિ થશે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- નકારાત્મક અસર હેઠળ પરેશાન થશો, પતિ અથવા પત્નીની તબિયત નાદુરસ્ત રહે, ઉપરી અધિકારીઓ સાથે મતભેદ સંભવે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- સંતાન ચિંતા તેમજ પેટની તકલીફ ભોગવશો, કાર્યમાં અવરોધ તેમજ સ્નેહીજન સાથે મુલાકાત થશે, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments