Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

જેઠ સુદ ત્રીજ (23:19), ચોથ

વિક્રમ સંવત :- 2081, અનલ  

શાલિવાહન શક :- 1946, વિશ્વાવસુ 

તારીખ :- 29/05/2025 ગુરુવાર

ચંદ્ર રાશિ :- મિથુન

નક્ષત્ર :- આર્દ્રા (22:39), પુનર્વસુ

યોગ :- શૂળ (15:40), ગંડ

કરણ :- તૈતિલ (12:30), ગર (23:19), વણિજ


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ભાગ્ય પ્રબળ થશે, પરાક્રમમાં સફળતા મેળવશો, પ્રવાસ સુખમય રહે, ભાઈભાંડુ નો સહયોગ મળશે, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થશે, સ્નેહીજન સાથે મુલાકાત તેમજ વ્યાપારમાં ઉન્નતિ થશે, સન્માનમાં વૃદ્ધિ થશે, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રે સફળતા તેમજ લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય રહે, સરકારી કામકાજમાં વ્યસ્તતા અનુભવશો, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- રોગમાંથી મુક્ત થશો, પ્રવાસ સુખમય રહે, આંતરિક સૂઝ દ્વારા પ્રગતિ સંભવે, ગુપ્તતા જાળવવી, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધનલાભ થશે, ભાગ્યોદય થાય, વ્યાપારમાં સફળતા તેમજ સંતાન ચિંતા દૂર થશે, કાર્યક્ષેત્રે વૃદ્ધિ થશે, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- મન આનંદિત રહે, કાર્યક્ષેત્રે સફળતા મેળવશો, વાહન મકાન સુખ ભોગવશો, સન્માન વધશે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ ( ર, ત ) :- યાત્રા પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે સમય વિતાવશો, પરિશ્રમમાં સફળતા મળશે, દૂર દેશના સંબંધો દ્વારા પ્રગતિ થશે, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, માનસિક વ્યગ્રતા અનુભવશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, આકસ્મિક લાભ મેળવશો, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ભાગ્ય પ્રબળ થશે, કાર્યક્ષેત્રે ઉન્નતિ તેમજ પાર્ટનરશીપ માં ફાયદો મેળવશો, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, નોકર ચાકરનું સુખ મેળવશો, રોગમાંથી મુક્તિ પામશો, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- વિધાર્થી માટે શ્રેષ્ઠ સમય, આવક ચિંતા દૂર થશે, સરકારી લાભો ભોગવશો, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, જમીન મકાનના પ્રશ્નો હલ થશે, માનસિક શાંતિ પ્રાપ્ત કરશો, માતા સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments