Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
વૈશાખ કૃષ્ણ તેરસ (15:52), ચૌદશ
વિક્રમ સંવત :- 2081, અનલ
શાલિવાહન શક :- 1946, વિશ્વાવસુ
તારીખ :- 25/05/2025 રવિવાર
ચંદ્ર રાશિ :- મેષ
નક્ષત્ર :- અશ્વિની (11:12), ભરણી
યોગ :- સૌભાગ્ય (11:07), શોભન
કરણ :- વણિજ (15:52), ભદ્રા (26:03), શકુનિ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રે વૃદ્ધિ થશે, અટકાયેલા મનોરથો પૂર્ણ થશે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, સન્માન પામશો, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વિચારો દ્વારા પરેશાની ભોગવશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, જલ ક્ષેત્રથી દૂર રહેવું, સામાન્ય દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ભાગ્યોદય થાય, વ્યાપારમાં વૃદ્ધિ તથા પારિવારિક સમય વિતાવશો, સારું ખાનપાન મેળવશો, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- નોકરિયાત વર્ગને નવી તક તેમજ વ્યાપારી વર્ગમાં નામના મેળવશો, માતા પિતા સાથે સમય વિતાવશો, આંતરિક સુખ મળશે, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ધાર્મિક આયોજનો સંભવે, ભાગ્યોદય થાય, પ્રવાસનું આયોજન થશે, ભાઈભાંડુ સાથે મુલાકાત થશે, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક અસર દ્વારા પરેશાની ભોગવશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, પેટની સમસ્યા સંભવે, સામાન્ય દિવસ રહે.
તુલા રાશિ ( ર, ત ) :- અટકાયેલા કાર્યો પુનઃ શરૂ થશે, પાર્ટનરશીપ માં લાભ ભોગવશો, ભાગ્ય પ્રબળ થશે, સન્માન પામશો, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, માનસિક વ્યગ્રતા અનુભવશો, કાર્યમાં અગવડતા ઉદ્ભવે, પ્રવાસનું આયોજન થશે, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- વિદ્યાર્થી માટે સાનુકૂળ સમય, પેટની સમસ્યા દૂર થશે, મિત્રોનો સહયોગ તથા સંતાન લાભ મેળવશો, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- મન આનંદિત રહેશે, વાહન સુખ ભોગવશો, કાર્યક્ષેત્રે ઉન્નતિ તથા જમીન મકાનનું સુખ મળે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભાઈભાંડુ સાથે સમય વિતાવશો, કાર્યક્ષેત્રે વૃદ્ધિ તથા ધાર્મિક આયોજનોમાં ભાગ લેશો, ભાગ્ય પ્રબળ થશે, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- લાભ પ્રાપ્તિ થશે, સારું ખાનપાન તેમજ સુખ ભોગવશો, ધન બાબત ચિંતા રહ્યા કરશે, પ્રવાસનું આયોજન થશે, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment