Rashi fal 31/12/2020
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CO,NSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
📞 7405133327
માગશર વદ એકમ (09:30), બીજ
31/12/2020
ચંદ્રરાશિ :- મિથુન (13:38), કર્ક
નક્ષત્ર :- પુનર્વસુ (19:49), પુષ્ય
યોગ :- ઐન્દ્ર (14:52), વૈધૃતિ
કરણ :- કૌલવ (09:30), તૈતિલ (21:36), ગર
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- લાભ પ્રાપ્તિ થાય, પરાક્રમમાં સફળતા મળશે, ધાર્મિકતા વધે, મધ્યાહ્ન બાદ મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- લાભ પ્રાપ્તિ થાય, કાર્યમાં સફળતા મળશે, મધ્યાહ્ન બાદ પરાક્રમમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનલાભ થાય, ભાગ્ય વૃદ્ધિ થાય, મધ્યાહ્ન બાદ સ્નેહીજનો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વિચારો દૂર કરવા, પ્રવાસ કરશો, મધ્યાહ્ન બાદ પ્રિય પાત્ર જોડે મિલન થાય, મધ્યમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થાય, મિત્રો સાથે મુલાકાત કરશો, મધ્યાહ્ન બાદ પ્રવાસ આયોજન શક્ય બને, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, મધ્યાહ્ન બાદ મિત્રો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- ધનલાભ થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, મધ્યાહ્ન બાદ કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યાહ્ન બાદ પરાક્રમમાં સફળતા મળશે, મધ્યમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થાય, કાર્યમાં સફળતા મળશે, મધ્યાહ્ન બાદ પેટ સંબંધિત તકલીફ પડી શકે, ઉત્તમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યાહ્ન બાદ અટકાયેલા કાર્ય શરૂ કરી શકો, મધ્યમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, ) :- ધનલાભ થાય, કાર્યમાં સફળતા મળશે, મધ્યાહ્ન બાદ શત્રુઓ પર વિજય મેળવી શકો, મધ્યમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થાય, ભાગ્ય પ્રબળ બને, મધ્યાહ્ન બાદ સંતાન સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment