Rashi fal 14/12/2020

Rashi Fal
Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

♦️ Jay Mehta
 ✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)

🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management

📞 7405133327

કારતક વદ અમાસ (21:46)
14/12/2020
ચંદ્રરાશિ :- વૃશ્ચિક (23:25), ધન
નક્ષત્ર :- અનુરાધા (25:39) જ્યેષ્ઠા
યોગ :- સુકર્મા (08:15), ધૃતિ
કરણ :-‌ ચતુષ્પદ (11:13), નાગ (21:46), કિમ્સ્તુઘ્ન

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વિચારો દૂર કરવા, વાહન શાંતિથી ચલાવવું, કુટુંબમાં ક્લેશ થાય, સામાન્ય દિવસ‌ રહે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ભાગ્ય નો સાથ મળે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, ઉત્તમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનખર્ચ થશે, પેટ સંબંધિત તકલીફ પડી શકે, પ્રવાસ કરશો, શત્રુઓ પર વિજય મેળવી શકો, મધ્યમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થાય, સંતાન સાથે મુલાકાત કરશો, ભાગ્ય પ્રબળ બને, વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ થાય, ઉત્તમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થાય, જમીન મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, ઉત્તમ દિવસ‌ રહે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થાય, ભાગ્ય પ્રબળ બને, પ્રવાસ કરશો, ધાર્મિકતા વધે, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત ) :- ધનલાભ થાય, સ્નેહીજનો સાથે મુલાકાત કરશો, સારું ખાનપાન પ્રાપ્ત થાય, આંખ સંબંધિત તકલીફ પડી શકે, ઉત્તમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, કાર્યમાં સફળતા મળશે, પાર્ટનરશીપ માં ફાયદો થાય, ઉત્તમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, મિત્રો સાથે મુલાકાત કરશો, ભાગ્ય પ્રબળ બની શકે, ઉત્તમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, માતા પિતા સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, પ્રવાસ કરશો, ધાર્મિક કાર્યો કરશો, ઉત્તમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments