Rashi fal 22/12/2020

Rashi Fal
Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 
(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷

 ✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)

🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management 
🎓 Diploma in Vastu Shastra

📞 7405133327

માગશર સુદ આઠમ (18:14), નોમ
22/12/2020
ચંદ્રરાશિ :- મીન
નક્ષત્ર :- ઉ.ભાદ્રપદ (25:36), રેવતી
યોગ :- વ્યતિપાત (12:08), વરીયાન
કરણ :-‌ બવ (18:14), બાલવ (31:24), કૌલવ

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, નકારાત્મક વિચારોને દૂર કરવા હિતાવહ રહેશે, સામાન્ય દિવસ‌ રહે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થાય, મિત્રો સાથે મુલાકાત કરશો, ભાગ્ય વૃદ્ધિ થાય, ઉત્તમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, જમીન મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, ઉત્તમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- ધનખર્ચ થાય, મસ્તક પીડા સંભવે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત ) :- ધનખર્ચ થશે, શત્રુઓ પર વિજય મેળવી શકો,‌ ખાનપાન માં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, ભાગ્ય પ્રબળ બને, સંતાન સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થાય, પ્રવાસ કરશો, માતા-પિતા સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થાય, ભાગ્ય પ્રબળ બને, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, ) :- ધનલાભ થશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, સ્નેહીજનો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ઉત્તમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments