Rashi fal 26/12/2020

Rashi Fal
Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 
(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷

 ✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)

🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management 
🎓 Diploma in Vastu Shastra

📞 7405133327

માગશર સુદ બારસ (28:18), તેરસ
26/12/2020
ચંદ્રરાશિ :- મેષ (17:17), વૃષભ
નક્ષત્ર :- ભરણી (10:35), કૃત્તિકા
યોગ :- સિદ્ધ (15:24), સાધ્ય
કરણ :-‌ બવ (15:08), બાલવ (20:18), કૌલવ

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, પાર્ટનરશીપ માં ફાયદો થાય, મધ્યાહ્ન બાદ સ્નેહીજનો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ‌ રહે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા દૂર કરવી, મધ્યાહ્ન બાદ અટકાયેલા કાર્ય પૂર્ણ થાય, સામાન્ય દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનલાભ થાય, કાર્યમાં સફળતા મળશે, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થાય, મન પ્રસન્ન રહેશે, કાર્યમાં સફળતા મળશે, મધ્યાહ્ન બાદ મિત્રો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થાય, પરાક્રમમાં સફળતા મળશે, મધ્યાહ્ન બાદ કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, ઉત્તમ દિવસ રહે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, મધ્યાહ્ન બાદ પરાક્રમમાં સફળતા મળે, મધ્યમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત ) :- ધનલાભ થાય, પાર્ટનરશીપ માં ફાયદો થાય, મધ્યાહ્ન બાદ પેટ સંબંધિત તકલીફ પડી શકે, ઉત્તમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, પેટ સંબંધિત તકલીફ પડી શકે, મધ્યાહ્ન બાદ પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, સામાન્ય દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થાય, કાર્યમાં સફળતા મળશે, મધ્યાહ્ન બાદ પ્રવાસ દરમ્યાન અગવડ થાય, ઉત્તમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થાય, કાર્યમાં સફળતા મળશે, મન પ્રસન્ન રહેશે, મધ્યાહ્ન બાદ સંતાન સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, ) :- ભાગ્ય પ્રબળ બને, ધાર્મિકતા વધે, પ્રવાસ કરશો, મધ્યાહ્ન બાદ માતા-પિતા સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, મધ્યાહ્ન બાદ ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments