Rashi fal 08/12/2020

Rashi Fal
Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

♦️ Jay Mehta
 ✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)

🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management

📞 7405133327

કારતક વદ આઠમ (17:18), નોમ
08/12/2020
ચંદ્રરાશિ :- સિંહ (19:30), કન્યા
નક્ષત્ર :- પૂર્વા ફાલ્ગુની (13:48), ઉ.ફાલ્ગુની 
યોગ :- પ્રીતિ (25:42), આયુષ્માન
કરણ :-‌ બાલવ (06:06), કૌલવ (17:17), તૈતિલ

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, સંતાન સાથે સમય પસાર કરશો, મધ્યાહ્ન બાદ પેટ સંબંધિત તકલીફ પડી શકે, મધ્યમ દિવસ‌ રહે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થાય, કાર્યમાં સફળતા મળશે, મધ્યાહ્ન બાદ સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનલાભ થાય, પ્રવાસ કરશો, મધ્યાહ્ન બાદ માતા-પિતા સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થાય, સ્નેહીજનો સાથે મુલાકાત કરશો, મધ્યાહ્ન બાદ પ્રવાસનું આયોજન શક્ય બને, ઉત્તમ  દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, મધ્યાહ્ન બાદ સ્નેહીજનો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ‌ રહે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, મસ્તક પીડા થાય, મધ્યાહ્ન બાદ ભાગ્ય પ્રબળ બને, મધ્યમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, મધ્યાહ્ન બાદ પ્રવાસ કરશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, મધ્યાહ્ન બાદ મિત્રો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થાય, ભાગ્ય પ્રબળ બને, ધાર્મિકતા વધે, મધ્યાહ્ન બાદ કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વિચારોને દૂર કરવા, મધ્યાહ્ન બાદ ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, મધ્યમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, ) :- ભાગ્ય પ્રબળ બને, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, મધ્યાહ્ન બાદ પેટ સંબંધિત તકલીફ પડી શકે, ઉત્તમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, પેટ સંબંધિત તકલીફ પડી શકે, મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ મળે, મધ્યમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments