Rashi fal 30/12/2020

Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CO,NSULTANT 
(ADIPUR) 
🔷 Jay Mehta‌ 🔷

 ✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)

🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management 
🎓 Diploma in Vastu Shastra

📞 7405133327

માગશર સુદ પૂનમ (08:57), વદ એકમ
30/12/2020
ચંદ્રરાશિ :- મિથુન 
નક્ષત્ર :- આર્દ્રા (18:54), પુનર્વસુ
યોગ :- બ્રહ્મ (15:42), ઐન્દ્ર‌ 
કરણ :-‌ બવ (08:57), બાલવ (21:17), કૌલવ

મેષ રાશિ ( અ, લ, ઈ ) :- લાભ પ્રાપ્તિ થાય, પરાક્રમમાં સફળતા મળશે, પ્રવાસ કરશો, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- લાભ પ્રાપ્તિ થાય, કાર્યમાં સફળતા મળશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનલાભ થાય, ભાગ્ય વૃદ્ધિ થાય, પાર્ટનરશીપ માં અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, ઉત્તમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વિચારો દૂર કરવા, પ્રવાસ કરશો, પગમાં પીડા સંભવે, સામાન્ય દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થાય, સંતાન સાથે સમય પસાર કરશો, મિત્રો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, માતા-પિતા સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત ) :- ધનલાભ થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, પરાક્રમમાં સફળતા મળશે, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, વાહન શાંતિથી ચલાવવું, માનસિક વ્યગ્રતા અનુભવાય, સામાન્ય દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થાય, કાર્યમાં સફળતા મળશે, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, પ્રવાસ કરશો, પેટ સંબંધિત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, ) :- ધનલાભ થાય, કાર્યમાં સફળતા મળશે, નોકરિયાત વર્ગ પ્રગતિ કરશે, ઉત્તમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થાય, ભાગ્ય પ્રબળ બને, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, મન પ્રસન્ન રહેશે, ઉત્તમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments