Rashi fal 25/12/2020
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
📞 7405133327
માગશર સુદ અગિયારસ (25:55), બારસ
25/12/2020
ચંદ્રરાશિ :- મેષ
નક્ષત્ર :- અશ્વિની (07:37), ભરણી
યોગ :- શિવ (14:36), સિદ્ધ
કરણ :- વણિજ (12:38), ભદ્રા (25:25), બવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, આકસ્મિક લાભ પ્રાપ્તિ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા દૂર કરવી, પેટ યા આંખ સંબંધિત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનલાભ થાય, કાર્યમાં સફળતા મળશે, સંતાન સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થાય, મન પ્રસન્ન રહેશે, કાર્યમાં સફળતા મળશે, મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, ઉત્તમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થાય, પરાક્રમમાં સફળતા મળશે, પ્રવાસ કરશો, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, કાર્યમાં અસંતોષ રહે, પેટ સંબંધિત તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- ધનલાભ થાય, પાર્ટનરશીપ માં ફાયદો થાય કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, ઉત્તમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, પેટ સંબંધિત તકલીફ પડી શકે, શત્રુઓ પર વિજય મેળવી શકો, સામાન્ય દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થાય, સંતાન સાથે સમય પસાર કરશો, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થાય, કાર્યમાં સફળતા મળશે, મન પ્રસન્ન રહેશે, ઉત્તમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, ) :- ભાગ્ય પ્રબળ બને, ધાર્મિકતા વધે, પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, સ્નેહીજનો સાથે મુલાકાત કરશો, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment