Rashi fal 05/12/2020

Rashi Fal
Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

♦️ Jay Mehta
 ✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)

🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management

📞 7405133327

કારતક વદ પાંચમ (20:11), છઠ્ઠ
05/12/2020
ચંદ્રરાશિ :- કર્ક 
નક્ષત્ર :- પુષ્ય (14:28), આશ્લેષા
યોગ :- બ્રહ્મ (09:33), ઐન્દ્ર 
કરણ :-‌ કૌલવ (08:12), તૈતિલ (20:10), ગર

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, માતા-પિતા સાથે સમય પસાર કરશો, વાહન સંબંધિત લાભ થાય, જમીન મકાન લે-વેચમા સફળતા મળે, ઉત્તમ દિવસ‌ રહે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થાય, ભાગ્ય પ્રબળ બને, પરાક્રમમાં સફળતા મળશે, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનલાભ થાય, સ્નેહીજનો સાથે મુલાકાત કરશો, આંખ સંબંધિત તકલીફ પડી શકે, ઉત્તમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થાય, ભાગ્ય પ્રબળ બને, લાભ પ્રાપ્તિ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ઉત્તમ  દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- ધનખર્ચ થાય, વાહન શાંતિથી ચલાવવું, પગમાં પીડા સંભવે, નકારાત્મક વિચારોને દૂર કરવા, સામાન્ય દિવસ‌ રહે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત ) :- ધનલાભ થાય, ભાગ્યનો સાથ મળે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, માતા-પિતા સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થશે, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, પરાક્રમમાં સફળતા મળે, ઉત્તમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થશે, પેટ સંબંધિત તકલીફ પડી શકે, કાર્યમાં અસફળતા મળે, સામાન્ય દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ભાગ્યનો સાથ મળે, અટકાયેલા કાર્ય પૂર્ણ થાય, ઉત્તમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, ) :- આકસ્મિક ખર્ચ આવશે, પેટ સંબંધિત તકલીફ પડી શકે, શત્રુઓ પર વિજય મેળવી શકો, મધ્યમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, સંતાન સાથે સમય પસાર કરશો, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments