Rashi fal 24/12/2020

Rashi Fal
Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 
(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷

 ✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)

🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management 
🎓 Diploma in Vastu Shastra

📞 7405133327

માગશર સુદ દશમ (23:17), અગિયારસ
24/12/2020
ચંદ્રરાશિ :- મેષ
નક્ષત્ર :- અશ્વિની (31:36), ભરણી
યોગ :- પરિઘ (13:40), શિવ
કરણ :-‌ તૈતિલ (09:57), ગર (23:17), વણિજ

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- લાભ પ્રાપ્તિ થાય, કુટુંબમાં સ્નેહ વધે, અટકાયેલા કાર્ય પૂર્ણ થાય, ઉત્તમ દિવસ‌ રહે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અસંતોષ રહે, પ્રવાસ કરશો, સામાન્ય દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ભાગ્ય વૃદ્ધિ થાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, મિત્રો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, માતા-પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ઉત્તમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, પરાક્રમમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, પેટ સંબંધિત તકલીફ પડી શકે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત ) :- ધનલાભ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, અટકાયેલા કાર્ય શરૂ થઈ શકે, ઉત્તમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, પેટ સંબંધિત તકલીફ પડી શકે, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, સામાન્ય દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થાય, વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ થાય, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થાય, જમીન મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, ) :- ભાગ્ય પ્રબળ બને, ધાર્મિકતા વધે, પ્રવાસ કરશો, હાથમાં પીડા સંભવે, ઉત્તમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, સ્નેહીજનો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments