Rashi fal 06/12/2020

Rashi Fal
Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

♦️ Jay Mehta
 ✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)

🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management

📞 7405133327

કારતક વદ છઠ્ઠ (19:46), સાતમ
06/12/2020
ચંદ્રરાશિ :- કર્ક ( 14:46), સિંહ
નક્ષત્ર :- આશ્લેષા (14:46), મઘા 
યોગ :- ઐન્દ્ર (08:13), વૈધૃતિ (30:28)
કરણ :-‌ ગર (08:03), વણિજ (19:46), ભદ્રા

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, જમીન મકાન લે-વેચમા સફળતા મળે, મધ્યાહ્ન બાદ સંતાન સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ‌ રહે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થાય, ભાગ્ય પ્રબળ બને, ધાર્મિકતા વધે, મધ્યાહ્ન બાદ માતા-પિતા સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનલાભ થાય, સ્નેહીજનો સાથે મુલાકાત કરશો, મધ્યાહ્ન બાદ પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થાય, ભાગ્ય પ્રબળ બને, મધ્યાહ્ન બાદ સ્નેહીજનો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- ધનખર્ચ થાય, વાહન શાંતિથી ચલાવવું, પગમાં પીડા સંભવે, મધ્યાહ્ન બાદ અટકાયેલા કાર્ય પૂર્ણ થાય, મધ્યમ દિવસ‌ રહે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, મધ્યાહ્ન બાદ નકારાત્મક વિચારો પર કાબૂ મેળવવો, મધ્યમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત ) :- ધનલાભ થાય, ભાગ્યનો સાથ મળે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, મધ્યાહ્ન બાદ મિત્રો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થશે, પરાક્રમમાં સફળતા મળે, મધ્યાહ્ન બાદ કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, ઉત્તમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થશે, પેટ સંબંધિત તકલીફ પડી શકે, મધ્યાહ્ન બાદ અટકાયેલા કાર્ય પૂર્ણ થાય, મધ્યમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, ) :- આકસ્મિક ખર્ચ આવશે, પેટ સંબંધિત તકલીફ પડી શકે, મધ્યાહ્ન બાદ ભાગ્ય પ્રબળ બને, મધ્યમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, મધ્યાહ્ન બાદ પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments